Chunilal Gandhi Vidhyabhavan

૧૬મી સદીનું સુરત - પુસ્તક લોકાર્પણ સમારોહ


૧૬મી સદીનું સુરત - પુસ્તક લોકાર્પણ સમારોહ



સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન પ્રકાશિત "૧૬મી સદીનું સુરત" ,

 લેખક - ડૉ. મોહન વ. મેઘાણી , પુસ્તક લોકાર્પણ સમારોહ.

અતિથિવિશેષ - સમાજસેવી શ્રી કાનજીભાઈ ભાલાળા 

તારીખ અને સમય - શનિવાર, ૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ બપોરે ૨-૦૦ કલાકે

સ્થળ - કે.સી.મહેતા સેમિનાર હૉલ, એમ.ટી.બી. આર્ટસ કૉલેજ, અઠવાલાઈન્સ ,સુરત

Click Here.......For Photo Gallery